Sunday, 28 November 2021

હિન્દુ ધાર્મિક ગ્રંથો, મંત્રો અને સ્તુતિઓ બધી ભાષાઓમાં

 

નમસ્કાર મિત્રો,

     આજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં આપણું યુવાધન આપણી ભવ્ય અને પ્રાચીન સંસ્કૃતિ ભુલી રહ્યા છે. જે ખૂબ જ ગંભીર અને શરમ જનક વાત કહેવાય. આપણે ઈચ્છએ તો ટેકનોલોજીના  માધ્યમથી આપણી સંસ્કૃતિને જાળવી શકીયે અને આવનરી પેઢીને તેનો વારસો આપી શકીએ.

  અહીં લિંક આપેલ છે જેમાં કોઈ પણ હિન્દુ ધાર્મિક પુસ્તક ખરીદવાની જરૂર નથી.  બધું આ અદ્ભુત લિંક દ્વારા મેળવી શકો છો. આ લિંક દ્વારા તમે હિન્દુ ધાર્મિક ગ્રંથો, મંત્રો અને સ્તુતિઓ બધી ભાષાઓમાં મેળવી શકશો. તો આશા રાખું છું કે પોસ્ટ તમને ગમી હશે અને તમે બીજાને આ પોસ્ટ શેર કરજો જેથી આપણી સંસ્કૃતિ અને તે અંગેની જાગૃતિ સમાજમાં લાવી શકીયે.


       અહીં ક્લીક કરો.