શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમે પલતે હૈ.

Tuesday, 2 September 2025

શુભકામનાઓ માટે ઈ-મેઈલ લેખન Good wishes - e mail

 


→ શુભકામનાઓ માટે ઈ-મેઈલ લેખન

 

આજના ડિજિટલ યુગમાં ઈ-મેઈલ દ્વારા શુભકામનાઓ પાઠવવી એ ખૂબ જ સરળ અને લોકપ્રિય રીત છે. મિત્રો, માતા-પિતા, શિક્ષક કે કોઈ સગાસંબંધીઓને જન્મદિન, તહેવાર, સફળતા કે સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવા માટે ઈ-મેઈલ એક ઉત્તમ માધ્યમ છે.

 

 → ઈ-મેઈલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

 

1. From / To / Date / Subject – યોગ્ય રીતે લખવું.

2. Salutation (Dear….) – whom you are writing to.

3. Main Body – શરૂઆતમાં શુભેચ્છા લખવી, પછી હાર્દિક અભિવ્યક્તિ કરવી અને અંતે શુભકામનાઓ પુરી કરવી.

4. Closing (Yours lovingly / sincerely) – અંતે યોગ્ય રીતે નામ સાથે પૂરી કરવું.

5. ભાષા સરળ, સ્પષ્ટ અને સૌજન્યપૂર્ણ હોવી જોઈએ.

 

આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 5 માર્ક માટેનો સારો ઈ-મેઈલ લખી શકે છે. શિક્ષકો, માતા-પિતા કે સગાસંબંધીઓને પણ આવું જ સ્વરૂપ ઉપયોગ કરી શુભકામનાઓ પાઠવી શકાય છે.





thank you








No comments:

Post a Comment