- MOU Between Collectorate Bhavnagar & SBI for Salary Package Accounts- 2025 🏦
💥 ભવનગર કલેક્ટરેટ તથા State Bank of India (SBI) વચ્ચે એક ખાસ MOU (Memorandum of Understanding) સાઇન થયું છે. આ MOU હેઠળ સરકારી કર્મચારીઓને SBI દ્વારા Salary Package Account સાથે અનેક સુવિધાઓ મળશે.💥
🏦પગાર ખાતાના પ્રકારો (Account Variants) અને વીમા લાભો
Account Type
Insurance Cover
Silver
10,000
Gold
25,000
Diamond
50,000
Platinum
1,00,000
WePremium
2,00,000 સુધી
Account Type |
Insurance Cover |
Silver |
10,000 |
Gold |
25,000 |
Diamond |
50,000 |
Platinum |
1,00,000 |
WePremium |
2,00,000 સુધી |
- Primary Health Insurance by SBI General Insurance
✔️ Coverage Options: 5 Lakh થી 10 Lakh સુધી
✔️ Eligibility: 91 Days to 65 Years
✔️ Family Floater: (2 Adults + 2 Children)
✔️ Premium: 3,119 થી શરૂ
Example:
- Age 91 Days – 45 Years = 3,119/- (5 Lakh Cover)
- Age 46 – 65 Years = 4,299/- (5 Lakh Cover)
Additional Banking Benefits
✔️ Free ATM Card
✔️ 1st Year Amazon Prime Membership Free
✔️ Complimentary Domestic Airport Lounge Access (Rupay Debit
Card)
✔️ 250/- Cashback on BookMyShow / Movie Ticket
✔️ Zero Processing Fee on Personal Loan, Car Loan, Home Loan
✔️ Free RTGS/NEFT Transactions
✔️ Auto Sweep FD Facility (Balance 35,000+ પર)
✔️ SBI Credit Card, Demat Account & Mutual Fund સુવિધા
- Family Benefits
✔️ કર્મચારીઓના પરિવારના સભ્યો પણ આ Salary
Account હેઠળ લાભ લઈ શકશે.
✔️ Insurance Coverage પરિવારના સભ્યોને પણ મળશે.
સમાપન
આ MOUથી ભવનગર જિલ્લાના સરકારી કર્મચારીઓને SBI દ્વારા Salary Package Account સાથે Accident Cover, Health Insurance,
Banking Benefits અને અન્ય સુવિધાઓ મફત અથવા
concessional rate પર મળશે.
આ યોજનાઓ કર્મચારીઓ માટે નાણાકીય સુરક્ષા સાથે જીવનને વધુ સુગમ બનાવશે.
No comments:
Post a Comment