Model Question Papers For Std 9,10,11&12 GSEB Board
આજના ટેકનોલોજીના યુગમાં ગુજરાત શિક્ષણ વિભાગ પણ બહોળા માત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવતા લાવવા માટે પ્રયાસ કરી રહી છે. સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે એકમ કસોટી નું આયોજન ધોરણ 9 અને 10 માં કરવામાં આવે છે. કોરોના કાળમાં ટેકનોલોજીના માધ્યમથી એકમ કસોટીના પેપર ઈ મેઈલ કે વોટ્સ એપ ના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોચતા કરવામાં આવતા. પણ સમય પહેલા તે લીક થતા અને તેનું સોલ્યુશન યુ ટ્યુબ કે અન્ય સાઈટ પર આવી જતું હતું.
તે મર્યાદાને પહોચી વળવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્યણ કર્યો કે વર્ષ ૨૦૨૧ માં ધોરણ 9 થી 12 ના પ્રથમ પરીક્ષાના પેપર gseb તૈયાર કરશે અને ખુબ જ સાવચેતી પૂર્વક જે તે સમયે શાળા ને પહોચતા કરવામાં આવશે.
અહી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને ભવિષ્યમાં શિક્ષક કે વિદ્યાર્થીઓના સંદર્ભ માટે અહી તે પેપર મુકવામાં આવ્યા છે. જેનો હેતુ માત્ર વિદ્યાર્થી કે શિક્ષકને સંદર્ભ માટે છે. આપ સર્વ ગુજરાતના શિક્ષણમાં ગુણવતા આવે તે માટે સહભાગી બનો તેવી અપેક્ષા સહ...
In today's age of technology, Gujarat Education Department is also trying to bring quality in the education of students by using technology exclusively. There are some limitations as well. As the unit test is conducted in standard 9 and 10. In Corona's time, unit test papers were used to reach students through technology, e-mail or WhatsApp. But before long, it would leak and the solution would come on YouTube or any other site.
In order to meet that limit, the Gujarat government made an important decision that in the year 2021, the first examination paper from 9th to 12th will be prepared by gseb board and very carefully which will be done on reaching the school at that time.
These papers have been placed here for the reference of future teachers or students keeping in view the interest of the students. Intended for reference to students or teachers only. All of you are expected to participate in the quality of education in Gujarat.
STD - 9 GSEB BOARD GUJARATI MEDIUM
CLICK ON THE SUBJECT TO DOWNLOAD THE PAPER
DRAWING
COMPUTER
SHA. SHI.
STD - 10 GSEB BOARD GUJARATI MEDIUM
CLICK ON THE SUBJECT TO DOWNLOAD THE PAPER
GUJARATI
ENGLISH
SANSKRIT
HINDI
MATHS
SCIENCE
SOCIAL SCIENCE
DRAWING
COMPUTER
SHA. SHI.
STD -11 GSEB BOARD GUJARATI MEDIUM
CLICK ON THE SUBJECT TO DOWNLOAD THE PAPER
GUJARATI
ENGLISH
SANSKRIT
HINDI
GEOGRAPHY
PHILOSOPHY
SOCIOLOGY
ECONOMICS
PSYCHOLOGY
DRAWING
COMPUTER
STD - 12 GSEB BOARD GUJARATI MEDIUM
CLICK ON THE SUBJECT TO DOWNLOAD THE PAPER
GUJARATI
ENGLISH
SANSKRIT
HINDI
GEOGRAPHY
PHILOSOPHY
SOCIOLOGY
ECONOMICS
PSYCHOLOGY
DRAWING
COMPUTER
No comments:
Post a Comment