સંપૂર્ણ Indirect Speech ને રાખો યાદ માત્ર એક જ ટેબલથી
No. |
Type of Sentences |
Key Words |
Reporting
Verb |
Conjunction |
1. |
Assertive Sentences વિધાન વાક્ય |
વાક્યની શરૂઆત કર્તાથી અને અંતે પૂર્ણવિરામ |
Told-
replied- answered |
that |
2. |
Interrogative Sentences
પ્રશ્નાર્થ વાક્ય |
વાક્યની શરૂઆત
‘wh’ કે
‘tobe’ થી થાય અને વાક્યને છેડે પ્રશ્નાર્થ
ચિન્હ(?) હોય |
Asked-inquired |
‘wh’ word જો ન હોય તો If |
3. |
Exclamatory Sentences ઉદગાર વાક્ય |
વાક્યની શરૂઆત WHAT કે HOW થી થાય વાક્યના અંતે ઉદગાર ચિન્હ(!) આવે |
exclaimed
with…. joy, sorrow, surprise,love, delight,
wonder, hate, anger…. |
that |
4. |
Imperative Sentences
આજ્ઞાર્થ
વાક્ય |
વાક્યની શરૂઆત ક્રીયાપદથી થાય છે |
requested advised ordered warned suggested |
to
હકાર not to નકાર |
5. |
Let’s |
વાક્યની શરૂઆત Let’s થી થાય |
suggested to / proposed to They should……. |
that |
6. |
Let me, Let them, Let him, Let her, Let it |
વાક્યની શરૂઆત Let થી થાય |
asked told requested |
to હકાર not to નકાર |