10 ENGLISH PAPER SOLUTION FOR STD 12 - ARTS AND COMMERCE
હેલ્લો વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં ધોરણ ૧૨ની બોર્ડની પરિક્ષા આવી રહી છે અને આપ સહુ મિત્રો તેની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા હશો. તો આ સમયે આપ સહુને મદદ મળી રહે તે હેતુ થી અહીં ધોરણ ૧૨ ના અંગ્રેજી વિષયના 10 નમૂનાના પ્રશ્નપત્રો મુકવામાં આવ્યા છે જે જીતેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આપ સહુ તેનો ઉપયોગ કરી સારી સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના.