હાલ વર્તમાન સમયમા ચાલી રહેલ વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓ ઘરબેઠા શિક્ષણ મેળવી રહ્યા છે. તેવા સમયે શિક્ષણની ગુણવત્તા જળવાય રહે તે હેતુથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ અથાક પ્રયત્નો કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાના થી બનતા પ્રયત્નો કરી રહ્યા છે અહી વિદ્યાર્થીઓને ઘર બેઠા પ્રેક્ટીસ થાય તે હેતુ ઓનલાઈન કસોટી તૈયાર કરી એક નાનકડો પ્રયાસ કર્યો છે.
જય હિન્દ .......
ઓનલાઈન કસોટી માટે અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment