Tuesday, 26 October 2021

English Essay Writing Tips

 


  નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

      આપણે જાણીએ છીએ કે અંગ્રેજી એક દ્વિતીય ભાષા તરીકે ગુજરાતમાં ભણાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને Writing માં વિદ્યાર્થીઓ વધુ મુશ્કેલી અનુભવે છે. તો ચાલો આપણે આજે તેના વિશે થોડી વાત કરીએ.    

          આજે આપણે English Essay Writing માં સામાન્ય રીતે લખી શકાય તેવું  Essay Form અહી તમારી સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે તમને આ Essay Form ગમશે અને સંદર્ભ માટે ઉપયોગી પણ બનશે. આ Form ને શિક્ષણના Shortcut તરીકે નહિ પણ સમજવા અને સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાની કોશિશ કરશો તેવી અપેક્ષા સહ....


Essay form about person

 

          Who does not know વ્યક્તિનું હોદ્દો? Everybody knows him very well. There are many services in our society. They are postman, teacher, doctor, lawyer, engineer etc. In all of those, my favorite personality is વ્યક્તિનું નામ. He is familiar person of the society. But we think very little about him. He gets up early in the morning and goes to તેનું કાર્ય સ્થળ. He reached there in time and started his work. He never be late in his duty and performs his role and responsibility very well.

તેના કર્યો અને ફરજો તથા સમાજ સેવા વિશે મુદ્દાના આધારે વાક્યો લખવા____________________________________________________

_______________________________________________________-_

According to him, work is worship. He is a very hardworking man.  He is always helpful to other.  His life is full of thorn but he delights us with the light of his work and his nature.  He is an honest and punctual person of our society. He is very co-operative man. He is the most useful personality of the society. We can’t live without him. I like him very much. In fact, he is the real hero of the society.


તો મિત્રો આશા રાખું છું કે આ પોસ્ટ આપને ગમી હશે અને ઉપયોગી બની હશે.

જય હિન્દ....




No comments:

Post a Comment