ગુજરાત સરકારે આ વર્ષે ધોરણ 9 અને 10 ની પરીક્ષાના
પેપર્સ બોર્ડ દ્વારા દરેક શાળાને પહોચતા કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય વિષયોના
પેપર સમાવિષ્ઠ હતા અને બાકીના વિષયો શાળા દ્વારા કે SVS કક્ષાએ થી તૈયાર કરી
મોકલવામાં આવ્યા હતા. તમે અહીંથી તે પેપરની PDF ડાઉનલોડ કરી શકો છો.
This year, the Gujarat government had made the papers of Std. 9 and 10 examinations delivered to every school by the Board. Which included papers of major subjects and the rest of the subjects were prepared and sent by the school or at SVS level. You can download PDF of that paper from here.
STD-9 FIRST EXAM PAPERS GUJARATI MEDIUM 2021-GSEB BOARD