નમસ્તે મિત્રો,
અહી આપ સમક્ષ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે TET 1, TET 2, TAT, HMAT, ,BINSACHIVALAY CLERK, TALATI, CONSTABLE વગેરેમાં અવાર નવાર પુછાતા અંગ્રેજી ગ્રામરના વિડિઓ સમજુતી અને ઉદાહરણ સાથે મુકવાનો નાનકડો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે આ વિડીઓ આપ સહુ ને સારી એવી સફળતા મેળવવામાં સહાયરૂપ બને. જો આપને આ વિડીઓ ગમે તો મિત્રોને જરૂરથી શેર કરજો.
જય હિન્દ.....
No comments:
Post a Comment